Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગની મહિલાઓના સામુહિક યોગા

મોરબીમાં જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગની મહિલાઓના સામુહિક યોગા

મોરબી : મોરબીમાં જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ દ્વારા આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણી દરમ્યાન નાત-જાતના ભેદભાવ વગર બધી લેડીઝ એક સાથે સમૂહમાં યોગા પ્રાણાયામ કર્યા અને મનને સ્ફૂર્તિમય બનાવ્યું. મહત્વનું છે કે, જૈન જાગૃતિ લેડીઝ વીંગ દ્વારા અવાર- નવાર આવા કાર્યક્રમો થતાં હોય છે. જૈન જાગૃતિ લેડિઝ વિંગનો હેતુ સ્ત્રીઓને તેમના વ્યસ્ત જીવનમાંથી થોડું પોતાના માટે જીવતા શિખવવાનો છે. આ કાર્ય માટે જૈન જાગૃતિ લેડીઝ વિંગના પ્રેસિડેન્ટ ખ્યાતિબેન શેઠ અને કમિટીના બધા મેમ્બર્સનો સાથ સહકાર મળ્યો હતો. તેમ યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments