Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી સબજેલમાં સ્ટાફ અને બંદીવાનોના સામુહિક યોગા

મોરબી સબજેલમાં સ્ટાફ અને બંદીવાનોના સામુહિક યોગા

મોરબી : આજે તારીખ 21 જૂન ને 11માં વિશ્વ યોગ દિવસ નિમિત્તે જેલના ડીજીપી ડો. કે.એલ.એન. રાવના માર્ગદર્શન હેઠળ મોરબી સબ જેલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જેલ અધિક્ષક ડી.એમ. ગોહેલ, જેલર બાબરીયા તેમજ જેલ સ્ટાફ, બંદીવાનો તેમજ યોગ ગુરુ વિજયભાઈ, વાલજીભાઈની વિશેષ ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં અધિકારી, કર્મચારી અને બંદિવાન બહેનો તેમજ ભાઈઓએ ભાગ લઈ યોગ દિવસના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments