Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેર તાલુકામાં PGVCLનાં પ્રશ્નોનાં કાયમી નિરાકરણ માટે અધિકારીઓને સૂચના આપતા ધારાસભ્ય જીતુભાઈ...

વાંકાનેર તાલુકામાં PGVCLનાં પ્રશ્નોનાં કાયમી નિરાકરણ માટે અધિકારીઓને સૂચના આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી

વાંકાનેર :વાંકાનેર શહેર તેમજ તાલુકામાં PGVCL.નાં પ્રશ્નોનાં કાયમી નિરાકરણ આવે તે માટે વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા મોરબી અધિક્ષક કાર્યપાલક ઈજનેર ડી.આર.ધાળીયા,વાંકાનેર કાર્યપાલક ઈજનેર પી.એસ.ધુલિયા, ડેપ્યુટી એન્જીનીયર,એન.ડી. પટેલ , ડેપ્યુટી એન્જીનીયર, આઈ.એમ.મોઢ , રૂરલ – 1- એચ.એચ. પટેલ, રૂરલ -2 – કે.એચ.મોર, ઢુવા સબ ડિવિઝન કે.જે.કૈલા તેમજ વાંકાનેર શહેર એ.પી.પનારા સાથે મિટિંગ યોજી ચર્ચા કરવામાં આવી હતી અને ગણતરીના દિવસોમાં નિરાકરણ માટેની ખાત્રી આપવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments