Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના સિનિયર પત્રકાર ડેનિશ દવે નો આજે જન્મદિવસ

મોરબીના સિનિયર પત્રકાર ડેનિશ દવે નો આજે જન્મદિવસ

રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પત્રકારત્વનો અભ્યાસ કર્યા બાદ ગુજરાત ના ખ્યાતનામ પ્રિન્ટ મીડિયા તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયામાં લોકોના પ્રશ્નને વાચા આપતા આવ્યા છે મિલનસાર સ્વાભાવ ના કારણે લોક ચાહના વધુ મેળવી ને હાલ મોરબી લાઈવ તેમજ ખાસ – ખબરમાં પત્રકારત્વ કરી રહ્યા છે ત્યારે આજરોજ તેઓના જન્મ દિવસ નિમિત્તે સગા સંબંધીઓ પત્રકાર મિત્રો તેમજ રાજકીય સામાજિક આગેવાનો તેઓના મોબાઈલ નંબર 9067490632 પર શુભકામનાઓ પાઠવી રહ્યા છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments