Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાળીયા નજીક કોસ્ટલ હાઇવે ઉપર યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

માળીયા નજીક કોસ્ટલ હાઇવે ઉપર યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

મોરબી : માળીયા મિયાણા કોસ્ટલ હાઇવે ઉપર ઝાડ સાથે દોરડું બાંધી બગસરા ગામના મૂળજીભાઈ ભીમાભાઈ પીપળીયા ઉ.39 નામના યુવાને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments