Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમા ત્રીજા માળની બાલ્કનીમાંથી નીચે પડી જતા યુવાનનું મોત

મોરબીમા ત્રીજા માળની બાલ્કનીમાંથી નીચે પડી જતા યુવાનનું મોત

મોરબી : મોરબીના ઉમિયા સર્કલ પાસે ઉમિયાનગરમા રહેતા સોનુભાઈ રામસુરેશભાઈ બગનોલી ઉ.33 નામના શ્રમિક ત્રીજા માળે બાલ્કનીમાં સુતા હતા ત્યારે કોઇ કારણોસર ઉપરથી નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments