Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના લોહાણા વિદ્યાર્થી ભુવનમાં આજે સાંજે સ્વ. વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભા યોજાશે

મોરબીના લોહાણા વિદ્યાર્થી ભુવનમાં આજે સાંજે સ્વ. વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભા યોજાશે

મોરબી : અમદાવાદ વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું છે. ત્યારે વિજયભાઈને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવા આજે તારીખ 23 જૂનના રોજ મોરબીમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સાંજે 4 થી 6 કલાક દરમિયાન મોરબીના લોહાણા વિદ્યાર્થી ભુવન ખાતે સ્મૃતિવંદના- પ્રાર્થના સભા યોજાશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments