Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં વહેલી સવારે ઝાપટાં બાદ વરસાદી વાતાવરણ યથાવત

મોરબીમાં વહેલી સવારે ઝાપટાં બાદ વરસાદી વાતાવરણ યથાવત

મોરબી : મોરબીમાં હવે ચોમાસું વિધિવત બેસી ગયું હોય એમ થોડા દિવસો પહેલા ભારે વરસાદ પડ્યા બાદ સતત ઝાપટું વરસો રહ્યુ છે. જેમાં આજે સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે જોરદાર વરસાદી ઝાપટું વરસ્યું છે. આથી ઠેરઠેર પાણી વહી નીકળ્યા છે. જો કે આજે સવારે વરસાદી ઝાપટું પડ્યા બાદ મેઘવીરામ છે. પણ હજુ આકાશમાં વરસાદી વાતાવરણ જોવા મળતા દિવસ દરમિયાન વરસાદ પડવાની સંભાવના છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments