Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaમાળીયામાં દારૂના ગુન્હામાં સંડોવાયેલા આરોપીને પાસા હેઠળ સુરતની લાજપોર જેલમાં ધકેલાયો

માળીયામાં દારૂના ગુન્હામાં સંડોવાયેલા આરોપીને પાસા હેઠળ સુરતની લાજપોર જેલમાં ધકેલાયો

મોરબી : માળીયા મિયાણા પોલીસ મથકમાં નોંધાયેલ દારૂના ગુન્હામાં સંડોવાયેલ કચ્છના ભચાઉ તાલુકાના નાની ચીરઇ ગામના આરોપી દેવેન્દ્ર ઉર્ફે દેવો ખોડીદાસભાઈ કાપડી વિરુદ્ધ પાસા વોરંટ ઇશ્યુ થતા મોરબી ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને કચ્છના ગાંધીધામથી ઝડપી લઈ સુરતની લાજપોર જેલ ખાતે ધકેલી દીધો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments