Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નજીક હાઇવેના સર્વિસ રોડ ઉપર બે આખલા વચ્ચે લડાઈ

મોરબી નજીક હાઇવેના સર્વિસ રોડ ઉપર બે આખલા વચ્ચે લડાઈ

મોરબીના લાલપર પાસે સર્વિસ રોડ ઉપર આજે સાંજના અરસામાં બે આખલાઓ વચ્ચે યુદ્ધ છેડાયું હતું. જેના કારણે થોડીવાર માટે સર્વિસ રોડ બંધ થઈ ગયો હતો. બીજી તરફ આ સર્વિસ રોડ ધમધમતો હોય, સદનસીબે આખલા યુદ્ધને કારણે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments