Monday, April 13, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના મકવાણા પરિવાર દ્વારા સ્વર્ગસ્થના સ્મરણાર્થે બાળકોને સ્કૂલ કીટનું વિતરણ

મોરબીના મકવાણા પરિવાર દ્વારા સ્વર્ગસ્થના સ્મરણાર્થે બાળકોને સ્કૂલ કીટનું વિતરણ

મોરબીની જવાહર સોસાયટીમાં રહેતા મકવાણા પરિવાર દ્વારા સ્વ.મધુવન ભગવનજીભાઈ મકવાણાના સ્મરણાર્થે ભડીયાદ ગામે સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન સ્વર્ગસ્થના પત્નીના હસ્તે બાળકોને સ્કૂલ બેગ, પાણીની બોટલ સહિતની કીટ આપવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments