Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લાની ભડિયાદ પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લાની ભડિયાદ પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લાની ભડિયાદ પ્રાથમિક શાળા ખાતે તા.26 જૂનને ગુરુવારના રોજ ગુજરાત સરકાર યોજિત કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ 2025 કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન બી. ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. આ દરમ્યાન ભડિયાદ પ્રાથમિક શાળામાં તમામ બાળકોને દાન પેટે આપેલ યુનિફોર્મના દાતા ડાયાભાઈ આદ્રોજા, સવજીભાઈ અઘારા અને વિશાલભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments