Sunday, April 12, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મહાનગરપાલિકા દ્વારા બેસ્ટ સફાઈ કર્મચારી ઓફ ધી મંથ જાહેર કરાયા

મોરબી મહાનગરપાલિકા દ્વારા બેસ્ટ સફાઈ કર્મચારી ઓફ ધી મંથ જાહેર કરાયા

મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા પર પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે ત્યારે આજરોજ તારીખ 25 જૂનના રોજ મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેના હસ્તે સફાઈ કર્મચારીને પ્રોત્સાહિત કરવા એપ્રિલ અને મે મહિનાના બેસ્ટ સફાઈ કર્મચારી ઓફ ધી મંથ તરીકે રેખાબેન સુરેશભાઈ મકવાણા તથા કંચનબેન લાલજીભાઈ પરમારને પ્રમાણપત્ર અને રૂપિયા 10,000નો ચેક આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments