Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsટંકારામાં મંદિરમાં ચોરી કરનાર તસ્કર 13 વર્ષે મધ્યપ્રદેશથી ઝડપાયો

ટંકારામાં મંદિરમાં ચોરી કરનાર તસ્કર 13 વર્ષે મધ્યપ્રદેશથી ઝડપાયો

ટંકારા : ટંકારા પંથકમાં વર્ષ 2012મા મંદિરમા ચોરી કરવાના ગુન્હામાં નાસતો ફરતો આરોપી સિંગલીયા ચંદનસિંહ ઉર્ફે મંગલસિંહ બીલવાલ ઉ.36 રહે.અગેરા, તા.રાણપુર, જિલ્લો.જાબવા મધ્યપ્રદેશ વાળો પોતાના ઘેર મધ્યપ્રદેશ ખાતે હોવાની બાતમી ને આધારે મોરબી એલસીબી ટીમે મધ્યપ્રદેશ ખાતે પહોંચી આરોપીને દબોચી લઈ ટંકારા પોલીસને હવાલે કર્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments