Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsટંકારામાં બિયરના ડબલા સાથે બે શખ્સો ઝબ્બે

ટંકારામાં બિયરના ડબલા સાથે બે શખ્સો ઝબ્બે

ટંકારા : ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ગાયત્રીનગર નજીક ઢોરા વાળા રસ્તેથી પસાર થતું જીજે – 36 – એબી – 5536 નંબરનું એક્ટિવા અટકાવી આરોપી પ્રવીણ કરણાભાઈ મોરી અને સિકંદર હસનભાઈ મોઢિયા રહે.બન્ને ટંકારા વાળાઓની તલાશી લેતા ટુબર્ગ સ્ટ્રોંગ બિયરના 4 ડબલા કિંમત રૂપિયા 436 મળી આવતા પોલીસે 30 હજારના એક્ટિવા સહિત 30,436નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments