Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના રવાપર રોડ ઉપરથી બાઈકની ઉઠાંતરી

મોરબીના રવાપર રોડ ઉપરથી બાઈકની ઉઠાંતરી

મોરબી : મોરબી શહેરમાં રવાપર રોડ ઉપર એચડીએફસી બેન્ક પાસેથી અજાણ્યો તસ્કર શૈલેષભાઇ નવનીતભાઈ રાવલ ઉ.46 રહે.વિદ્યુત સોસાયટી, સર્કિટ હાઉસ પાસે મોરબી વાળાની માલિકીનું રૂ.50 હજારની કિંમતનું બાઈક ચોરી કરી જતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments