Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં મહિલા અગ્રણીએ પિતાનાની પુણ્યતિથિએ ફ્રુટ વિતરણ કર્યું

મોરબીમાં મહિલા અગ્રણીએ પિતાનાની પુણ્યતિથિએ ફ્રુટ વિતરણ કર્યું

મોરબી : જયશ્રી માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ અને ભાજપ મહિલા મોરચાના મહામંત્રી જયશ્રીબેન વાઘેલાના પિતાજીની બીજી વાર્ષિક પુણ્યતિથી નિમિતે સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ ઝૂંપડપટ્ટીમાં જઇને જરૂરિયાતમંદોને ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments