Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsટંકારાના લજાઈ ગામે બાંધકામના લાકડાના પાટિયા પરત આપવાનું કહેતા આધેડને માર માર્યો

ટંકારાના લજાઈ ગામે બાંધકામના લાકડાના પાટિયા પરત આપવાનું કહેતા આધેડને માર માર્યો

ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામે સ્મશાન નજીક પાણીના ટાકા પાસે રહેતા કિશોરભાઈ જીવાભાઈ ચાવડા અને આરોપી બાબુભાઇ મોહનભાઇ સારેસાએ અગાઉ બાંધકામનો સામાન ભાગીદારીમાં ખરીદ્યો હોય જેમાં લાકડાના બે પાટિયા બાબુભાઇ સારેસા પાસે રહી ગયા હોવાથી ગત તા.28ના રોજ ફરિયાદી કિશોરભાઈએ બાબુભાઇને પોતાના બે લાકડાના પાટિયા પરત આપવાનું કહેતા આરોપી બાબુભાઈએ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments