Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiફેફસાના જીવલેણ રોગના લીધે વેન્ટિલેટર પર મૂકી માત્ર 3 દિવસમાં સારવાર આપી...

ફેફસાના જીવલેણ રોગના લીધે વેન્ટિલેટર પર મૂકી માત્ર 3 દિવસમાં સારવાર આપી દર્દીને નવજીવન આપતી આયુષ હોસ્પિટલ

મોરબી : મોરબીની નંબર વન ગણાતી આયુષ હોસ્પિટલે ફેફસાના જીવલેણ રોગના લીધે વેન્ટિલેટર પર મૂકી માત્ર 3 દિવસમાં સફળતાપૂર્વક સારવાર કરી દર્દીને નવજીવન આપ્યું છે.

આયુષ હોસ્પિટલ ડૉ. સત્યજીતસિંહ જાડેજા 29 જૂન ,2025 રવિવારના રોજ એક 51 વર્ષના દર્દી રાજકોટ થી મોરબી પ્રસંગોપાત આવેલા એ દરમ્યાન દર્દી ને અર્ધ બેભાન હાલતમાં શ્વાસ જ ન લઈ શકવાની તકલીફ સાથે આયુષ હોસ્પિટલ ઈમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા ત્યાં ડૉ સત્યજીતસિંહ જાડેજા દ્વારા તપાસ કરતા જણાવ્યું કે દર્દીનું ઓક્સિજન લેવલ માત્ર 50% જ હતું અને એમને એક્યુટ રેસ્પયરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ [ARDS] નામનો ફેફસા નો અતિ ગંભીર અને જીવલેણ રોગ લાગુ પડેલો છે.જાડેજા સાહેબ દ્વારા દર્દીને તાત્કાલીક વેન્ટિલેટર મશીન પર મૂકવામાં આવ્યા અને સચોટ નિદાન – સારવાર કરવામાં આવી એટલે માત્ર 3 દિવસમાં દર્દીને નવજીવન મળ્યું , આજે 2 જુલાઈ,2025 ના રોજ દર્દી ને હોસ્પિટલ માંથી રજા મળતા , દર્દી એ મને નવજીવન આપ્યું છે એમ કહી ખૂબ ભાવુક થઈને ડૉ સત્યજીતસિંહ જાડેજા સાહેબ અને આયુષ હોસ્પિટલ નો ખરા હૃદય થી આભાર માન્યો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments