Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં સ્પા વર્કરના બાયોડેટા જમા નહિ કરાવનાર સામે ગુન્હો દાખલ

મોરબીમાં સ્પા વર્કરના બાયોડેટા જમા નહિ કરાવનાર સામે ગુન્હો દાખલ

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર દરિયાલાલ સ્કવેરમાં બીજા માળે આવેલ વેલનેસ સ્પાના સંચાલક હિતેન્દ્ર ઉર્ફે કાનો પ્રવિણભાઈ રાણપરા ઉ.39, રહે.શનાળા રોડ, હાઉસિંગ બોર્ડ વાળાએ પોતાના સ્પામાં કામ કરતા સ્પા વર્કરના બાયોડેટા પોલીસ મથકમાં જમા નહિ કરાવી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતા એસઓજી ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments