Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં અષાઢી માહોલ જામ્યો, સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ

મોરબીમાં અષાઢી માહોલ જામ્યો, સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ

મોરબી : મોરબીમાં ત્રણેક દિવસથી છૂટો છવાયો વરસાદ પડી રહ્યાની વચ્ચે હવે અષાઢી માહોલ બરાબરનો જામ્યો છે. જો કે મોરબીમાં આજે પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે સવારથી ઝરમર ઝરમર વરસાદ ચાલુ થયો હતો. ક્યારેક ભારે વરસાદી ઝાપટાં પણ પડ્યા હતા. આ લખાઈ છે ત્યારે પણ ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો છે. સતત વરસાદથી માર્ગો ઉપર પાણી વહી નીકળ્યા હતા. અને ઠેરઠેર પાણી ભરાતા તો ક્યાંક ગારા કીચડ થવાથી લોકોને હાલાકી પડી હોવાની ફરિયાદ સામે આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments