Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરમાં નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલા બે આરોપી PIT NDPS હેઠળ જેલમાં ધકેલાયા

વાંકાનેરમાં નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલા બે આરોપી PIT NDPS હેઠળ જેલમાં ધકેલાયા

મોરબી : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલા બે શખ્સની એસઓજીએ PIT NDPS એક્ટ હેઠળ અટકાયત કરી જેલ હવાલે કર્યા છે.

કૈફી ઔષધોનો વેપાર અટકાવવા અધિનિયન 1988 હેઠળ પ્રપોસલ તૈયાર કરી અધિક પોલીસ મહાનિર્દેશક સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલવેઝ ગુ.રા.ગાંધીનગરની કચેરી તરફ મોકલતા તેઓ તરફથી મંજૂરી મળતા એસઓજી ટીમે બે શખ્સ નાથાભાઈ ભલાભાઈ મકવાણા અને પ્રવીણભાઈ નાજાભાઈ ભાલીયાની PIT NDPS એક્ટ હેઠળ અટકાયત કરી સુરત અને વડોદરા જેલ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments