Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરના મેસરિયા ગામે વૃદ્ધનું અગાસી ઉપરથી પટકાતા મોત

વાંકાનેરના મેસરિયા ગામે વૃદ્ધનું અગાસી ઉપરથી પટકાતા મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે રહેતા મામૈયાભાઈ રામભાઈ ખાંભલા ઉ.68 નામના વૃદ્ધની ઘરની અગાસી ઉપર બાળકો દોડતા હોવાથી મામૈયાભાઈ અગાસી ઉપર બાવળના કાંટા વાળા ડાખળા મુકવા જતા અગાસી ઉપરથી નીચે પટકાતા માથાના ભાગે તેમજ પગમાં ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments