Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં સેવા સપ્તાહ અંતર્ગત વૃક્ષારોપણ કરતું વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ

મોરબીમાં સેવા સપ્તાહ અંતર્ગત વૃક્ષારોપણ કરતું વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ

મોરબી : આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા સેવા સપ્તાહ અંતર્ગત શ્રી હનુમાન મંદિર, બોરીચાવાસ, લીલાપર રોડ, મોરબી ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળનાં કાર્યકર્તાઓએ સાથે મળીને પર્યાવરણ સંરક્ષણના સંકલ્પ સાથે જામફળ, મીઠો લીમડો જેવા વિવિધ વૃક્ષોનું રોપણ કર્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments