Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના બેલા ગામેં વિદેશી દારૂ સાથે એક ઝબ્બે

મોરબીના બેલા ગામેં વિદેશી દારૂ સાથે એક ઝબ્બે

મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલીંગ દરમિયાન બેલા રંગપર ગામની સીમમાં વેન્ટો સિરામિક સામેથી આરોપી રાહુલ રમેશભાઈ મહાલીયા ઉ.24 રહે.હેમતપુરા તા.પાટડી જી.સુરેન્દ્રનગર વાળાને વિદેશી દારૂની 2 બોટલ કિંમત રૂપિયા 2300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments