Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiસાંસદ કેશરીસેવસિંહજીની સફળ રજુઆત : વાંકાનેર વાયા ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ બસ સેવા...

સાંસદ કેશરીસેવસિંહજીની સફળ રજુઆત : વાંકાનેર વાયા ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ બસ સેવા શરૂ

વાંકાનેર : રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજીની સફળ રજુઆતને પગલે વાંકાનેર વાયા ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ બસ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં વાંકાનેર વાયા ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ બસ સેવા મહીકા ગ્રામ પંચાયતની માંગણીને લઈને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા.ની સફળ રજૂઆતથી આજરોજ ચાલુ કરવામાં આવી છે. જેનું સમગ્ર મહિકા ગ્રામજનો અને આગેવાન દ્વારા સ્વાગત કરાયું હતું

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments