Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદના રણમલપુર ગામેથી બાઈકની ઉઠાંતરી

હળવદના રણમલપુર ગામેથી બાઈકની ઉઠાંતરી

હળવદ : હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા પુનાભાઈ દેવાભાઈ રાઠોડની માલિકીનું રૂપિયા 20 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી લઈ જતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments