Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં જયા-પાર્વતી વ્રતના જાગરણ નિમિતે બહેનોની સલામતી માટે હેલ્પ સેન્ટર કાર્યરત

મોરબીમાં જયા-પાર્વતી વ્રતના જાગરણ નિમિતે બહેનોની સલામતી માટે હેલ્પ સેન્ટર કાર્યરત

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મહિલા સમિતી-મોરબી જીલ્લા તથા ઓજસ્વીની સમિતી-મોરબી જીલ્લા દ્વારા જયા-પાર્વતી વ્રતના જાગરણ નિમિતે બહેનોની સલામતી માટે હેલ્પ સેન્ટર કાર્યરત રહેશે.

જયા-પાર્વતી વ્રતના જાગરણ નિમિતે બહેનોની સલામતી માટે મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મહિલા સમિતી તથા ઓજસ્વીની સમિતી -મોરબી જીલ્લા દ્વારા આખી રાત દરમિયાન હેલ્પ સેન્ટર શહેર ના જલારામ ધામ-અયોધ્યાપુરી રોડ ખાતે કાર્યરત રહેશે. કોઈ પણ પ્રકાર ની પજવણી અંગે ફરિયાદ કરવા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી જીલ્લાના મહિલા સમિતી ના અધ્યક્ષા ભારતીબેન રામાવત મો.૯૦૮૧૪૨૫૧૦૮ તથા ઓજસ્વીની સમિતી મોરબી જીલ્લા ના અધ્યક્ષા તેજસ્વીતાબેન વાઢારા મો.૭૮૦૨૯૨૮૨૮૮ નો સંપર્ક કરવા સંસ્થાએ યાદીમાં જણાવ્યુ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments