Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરમાં અમરધામ ગામે તસ્કરો સેન્ટ્રો કાર ઉઠાવી ગયા

વાંકાનેરમાં અમરધામ ગામે તસ્કરો સેન્ટ્રો કાર ઉઠાવી ગયા

વાંકાનેર : વાંકાનેર તાલુકાના અમરધામ માટેલ રોડ ઉપર આવેલ આઈસીઆઈસીઆઈ બેન્ક પાસેથી અજાણ્યા તસ્કરો ફરિયાદી મહેન્દ્રભાઈ રણછોડભાઈ રાઠોડની માલિકીની સેન્ટ્રો કાર કિંમત રૂપિયા 1 લાખ વાળી ચોરી કરી લઈ જતા વાંકાનેર તાલુકા પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ કાર ચોરી અંગે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments