Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી એસટી ડેપોને નવા 17 કંડકટર ફાળવાયા

મોરબી એસટી ડેપોને નવા 17 કંડકટર ફાળવાયા

મોરબી : રાજયમાં એસટી નિગમે તાજેતરમાં મોટી સંખ્યામાં કંડકટરોની ભરતી કરી છે. જેમાંથી 17 કંડકટર મોરબી એસટી ડેપોને ફાળવવામાં આવ્યા છે.

આ અંગે મોરબીના એસટી ડેપો મેનેજરે જણાવ્યું કે મોરબી ડેપોને નવા 17 કંડકટર ફાળવવામાં આવ્યા છે. આ કંડકટરોને ડેપોએથી ત્રણ દિવસની તાલીમ આપવામાં આવી રહી છે. જે તા.17ના રોજ પૂર્ણ થશે. ત્યારબાદ આ નવા કંડકટરોને તા.18 અને 19 રાજકોટમાં ડિવિઝન કક્ષાએ તાલીમ આપવામાં આવશે. બાદમાં આ કંડકટરને મોરબી ડેપોમાં ફરજ ઉપર લેવાશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments