Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાળીયાના જુના ઘાટીલા ગામે જુગાર રમતા ચાર ઝબ્બે

માળીયાના જુના ઘાટીલા ગામે જુગાર રમતા ચાર ઝબ્બે

મોરબી : માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જુના ઘાટીલા ગામે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી ધીરુભાઈ સવસીભાઈ ધોરકડીયા, અજયભાઈ કનુભાઈ ધોરકડીયા, દલસુખભાઈ નાથાભાઇ ધોરકડીયા અને આરોપી રાજેશભાઇ પ્રેમજીભાઈ ધોરકડીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2090 કબ્જે કરી ચારેય વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments