Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં નડતરરૂપ વૃક્ષો તથા ડાળીઓનું ટ્રીમિંગ કરતી મનપાની ગાર્ડન શાખા

મોરબીમાં નડતરરૂપ વૃક્ષો તથા ડાળીઓનું ટ્રીમિંગ કરતી મનપાની ગાર્ડન શાખા

મોરબી : મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા મોરબી મહાનગરપાલિકા હદ હેઠળના વિવિધ વિસ્તારોમાં આવેલ મુખ્ય રસ્તાઓ તથા શેરીઓ પર નડતરરૂપ વૃક્ષો તથા તેમની ડાળીઓનું અનુકૂળ રીતે ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું. આ પગલાંથી જાહેર જનતાને માર્ગવ્યવહાર દરમ્યાન થતી મુશ્કેલીમાંથી રાહત મળી છે. અને પરિવહન વ્યવસ્થામાં પણ સહુલિયત થઈ છે. આ કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે. અને જરૂર જણાય ત્યાં બીજા વિસ્તારોમાં પણ નડતરરૂપ વૃક્ષોના નિકાલ માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments