Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ

મોરબી જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ

મોરબી : મોરબી ખાતે મોરબી જીલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં સંકલન મીટીંગ યોજાઈ હતી. આ મિટિંગમાં એસ.પી રાહુલ ત્રિપાઠી, મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જીતુભાઈ સોમાણી, પ્રકાશભાઈ વરમોરા, દુર્લભજીભાઇ દેથરિયા, કરણી સેના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. કરણી સેના પ્રમુખ જયદેવસિંહ જાડેજાએ મોરબી જિલ્લા માં કાયદો અને વ્યવસ્થાને લઈ વિવિધ મુદ્દાની રજૂઆત કરી હતી. તેમ યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments