Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં બીજા દિવસે પણ એકદમ ધીમીધારે મેઘમહેર

મોરબીમાં બીજા દિવસે પણ એકદમ ધીમીધારે મેઘમહેર

મોરબી : મોરબીમાં લાંબા સમય સુધી ચાતક નયને પ્રતીક્ષા જોયા બાદ ગઈકાલે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું અને ગઈકાલે સવારે 10થી 12ની વચ્ચે 2 ઈંચ જેવો ધોધમાર વરસાદ વરસી ગયા બાદ આખો દિવસ વરાપ રહ્યો હતો.પણ આજે ફરી સવારે ફરી આકાશમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને એકદમ ધીમીધારે વરસાદ વરસ્યો હતો. બીજા દિવસે ધીમીધારે મેઘમહેરથી પાણી વહી નીકળ્યા હતા. પણ હાલ બપોરે 12-30ની આસપાસ વરસાદ એકદમ રહી ગયો છે.પણ આકાશમાં વરસાદી વાતાવરણ યથાવત છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments