Monday, April 6, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદના રણછોડગઢ ગામની સીમમાં જુગાર રમતા પાંચ ઝબ્બે

હળવદના રણછોડગઢ ગામની સીમમાં જુગાર રમતા પાંચ ઝબ્બે

હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કડીયાણા – માથક રોડ ઉપર આવેલ રણછોડગઢ ગામની સીમમાં મામદેવ મંદિરની સામે લીમડાના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી શંકરભાઇ હીરાભાઇ ધામેચા, રાયધનભાઇ તરશીભાઇ દઢૈયા, વિષ્ણુભાઇ વિરમભાઇ દઢૈયા, શીવાભાઇ સુખાભાઇ સિણોજીયા અને સંજયભાઇ લાભુભાઇ સુરેલાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2250 કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments