Monday, April 6, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની એકમાત્ર મહિલા સંચાલિત મહિલા દૂધ ઉત્પાદક મંડળીની મુલાકાત લેતા પંચાસરની શાળાના...

મોરબીની એકમાત્ર મહિલા સંચાલિત મહિલા દૂધ ઉત્પાદક મંડળીની મુલાકાત લેતા પંચાસરની શાળાના વિદ્યાર્થીઓ

મોરબી : મોરબીના પંચાસર ગામની પ્રાથમિક શાળાનાં ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓએ ગુજરાત રાજ્ય સરકારનાં ભાર વિનાનાં ભણતર અંતર્ગત તા. 19-7-2025 ને શનિવારના રોજ બેગલેસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન વિદ્યાર્થીઓએ મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.મયુર ડેરી મોરબીની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં વિદ્યાર્થીઓને ડેરીનાં સ્ટાફ દ્વારા દૂધ સહકારી મંડળીઓ અને દૂધ સંઘ અંગે પ્રાથમિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં દરેક બાળકોએ પણ ઉત્સાહભેર માહિતી પ્રાપ્ત કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments