Monday, April 6, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના નીચી માંડલ નજીક અજાણ્યો કાર ચાલકે બે બાઇકને હડફેટે લઈ ફરાર

મોરબીના નીચી માંડલ નજીક અજાણ્યો કાર ચાલકે બે બાઇકને હડફેટે લઈ ફરાર

મોરબી – હળવદ હાઇવે ઉપર નીચી માંડલ ગામ નજીક ગત તા.19ના રોજ રાત્રીના સમયે અજાણ્યા કાર ચાલકે જીજે – 09 – કયું – 2105 નંબરનું બાઈક લઈને જઇ રહેલા ફરિયાદી જીલભાઈ લક્ષ્મણભાઇ પટેલ તેમજ એમપી 45 ઝેડએ 8596 નંબરના બાઈકમાં સવાર અન્ય બે લોકોને પણ હડફેટે લઈ અકસ્માત સર્જી નાસી ગયો હતો.આ અકસ્માતમાં જીલભાઈને ફ્રેક્ચર સહિતની ઇજાઓ તેમજ અન્ય બાઈક ચાલકને પણ નાની મોટી ઇજા થતાં બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments