Sunday, March 29, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ખડેપગે રહી ભુર્ગભ ગટરની કુંડી સાફ કરાવતા ભાજપના...

ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ખડેપગે રહી ભુર્ગભ ગટરની કુંડી સાફ કરાવતા ભાજપના નિષ્ઠાવાન અગ્રણીઓ

મોરબી : મોરબીના વોર્ડ નં ૯ ના પૂર્વ કાઉન્સીલર એવા ૧૦૮ની જેમ પ્રજાની સેવા માટે સતત દોડતા હિરેનભાઈ કરોતરા અને મોરબી શહેર ભાજપ મહિલા મોરચાના મહામંત્રી જયશ્રીબેન વાઘેલા એમ બન્નેના સહયોગ અને મહેનતથી મોરબીના ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ભુર્ગભ ગટરની કુંડી સાફ કરાવી હતી. આ બન્નેએ ૨ કલાક જેવો સમય મહાપાલીકામાથી જેટિંગ મશીન મંગાવી ભુર્ગભ કુંડીમાથી કચરો કઢાવી અને સાફ કરાવી હતી. તે બદલ હાઉસિંગ બોર્ડના રહેવાસીઓએ ૧૦૮ એવા પૂર્વ કાઉસીલરના દિકરા હિરેનભાઈ અને શહેર ભાજપ મહિલા મોરચાના મહામંત્રી જયશ્રીબેન વાઘેલાનો આભાર માન્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments