Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી - માળીયા હાઇવે ઉપર અજાણ્યા વાહનની ઠોકરે બાઈક ચાલકનું મોત

મોરબી – માળીયા હાઇવે ઉપર અજાણ્યા વાહનની ઠોકરે બાઈક ચાલકનું મોત

મોરબી : મોરબી – માળીયા મિયાણા હાઇવે ઉપર ભરતનગર ગામ પાસે આવેલ ક્રિષ્ના હોટલ નજીક ગત તા.18 જુનના રોજ રાત્રીના સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે જીજે – 03 – એચપી – 6190 નંબરના પલ્સર મોટર સાયકલને હડફેટે લેતા બાઈક સવાર અભિષેકકુમાર લલુઆભાઈ દસઇયા નામના યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવમાં મૃતકના પિતા લલુઆભાઈ દસઇયા રહે.ટીકુરી ગામ મધ્યપ્રદેશ વાળાએ અકસ્માત સર્જી નાસી ગયેલા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments