Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના કુલીનગરમાં જુગાર રમતા બે મહિલા સહિત ત્રણ પકડાયા

મોરબીના કુલીનગરમાં જુગાર રમતા બે મહિલા સહિત ત્રણ પકડાયા

મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વીસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગરમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલ આરોપી ફાતમાબેન ઇસુબભાઈ મોવર, હંસાબેન ગુલાબભાઈ જોગલ અને સતીષભાઈ મગનભાઈ દેવરિયાને રોકડા રૂપિયા 5760 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments