Wednesday, April 8, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના લાતીપ્લોટમા વરલી મટકાના જુગાર રમતો એક ઝબ્બે

મોરબીના લાતીપ્લોટમા વરલી મટકાના જુગાર રમતો એક ઝબ્બે

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લાતીપ્લોટ વિસ્તારમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા આરોપી સાહિલ ઇકબાલભાઈ સૈયદ ઉ.22 રહે.લાયન્સનગર, શનાળાવાળાને રોકડા રૂપિયા 450 સાથે ઝડપી લઈ પોલીસે જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments