Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદ - માળીયા હાઇવે ઉપર વિદેશી દારૂ સાથે એક ઝબ્બે

હળવદ – માળીયા હાઇવે ઉપર વિદેશી દારૂ સાથે એક ઝબ્બે

હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન હળવદ – માળીયા હાઇવે ઉપર પરીક્ષિત કારખાના પાસેથી જીજે – 36 – કે – 0876 નંબરના બાઈક ઉપર શંકાસ્પદ પસાર થઈ રહેલા આરોપી શ્રવણ જયંતીભાઈ જીંજુવાડિયા ઉ.27 રહે.કેદારીયા ગામ તા.હળવદ વાળાને અટકાવી તલાશી લેતા આરોપીના કબ્જામાંથી વિદેશી દારૂની 8 બોટલ કિંમત રૂપિયા 9600 મળી આવતા પોલીસે રૂ.40 હજારના બાઈક સહિત 49,600ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments