Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરમાં વરલીનો જુગાર રમતો એક ઝબ્બે

વાંકાનેરમાં વરલીનો જુગાર રમતો એક ઝબ્બે

વાંકાનેર : મોરબી એલસીબી ટીમે વાંકાનેરના રેલવે સ્ટેશન રોડ ઉપર ગેબી પાન સામે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી પૃથ્વીરાજસિંહ ઉર્ફે પપ્પુ મહાવીરસિંહ જેઠવા રહે.અમરસિંહજી મિલ કોલોની, વાંકાનેર વાળાને ઝડપી લઈ રોકડા રૂપિયા 16,150 તેમજ વરલીનું સાહિત્ય કબ્જે કરી વાંકાનેર સીટી પોલીસ મથકમાં જુગારધારા મુજબ ગુંન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments