Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaમાળીયા મીયાણામાં દેશી તમંચા સાથે એક શખ્સ પકડાયો

માળીયા મીયાણામાં દેશી તમંચા સાથે એક શખ્સ પકડાયો

માળીયા (મી):- માળીયા મીયાણાના ભોંડીવાઢ વિસ્તારમાં આવેલા મોટા પીરની દરગાહ પાસેથી સદ્દામ હબીબ નોતીયારને માળિયા (મી) પોલીસે એક દેશી બનાવટના તમંચા સાથે પકડી લીધો હતો જેમાં પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે. કે.દરબાર પોલીસ હેડ,કોસ્ટેબલ પી.બી.જાડેજા એ.એસ.આઇ પંકજ નાગલા પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ રાજપુત રવિ મેણંદભાઈ દિપકસિંહ કાઠીયા બીપીન પરમાર રોકાયેલા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments