Sunday, March 29, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં કાલે રવિવારે ઓમ શાંતિ સ્કૂલ ખાતે પુસ્તક પરબનું આયોજન

મોરબીમાં કાલે રવિવારે ઓમ શાંતિ સ્કૂલ ખાતે પુસ્તક પરબનું આયોજન

મોરબી : મોરબીની વાંચનપ્રેમી જનતા માટે દર મહિનાના પહેલા રવિવારે પુસ્તક પરબનું આયોજન કરવામાં આવે છે. જે દર વખતે સરદારબાગ ખાતે યોજવામાં આવતું પરંતુ હવે સરદારબાગમાં રીનોવેશન કામ શરુ હોવાથી તારીખ 2 ઓગસ્ટના રોજ યોજાનાર પરબ સરદારબાગ સામે આવેલ ૐ શાંતિ સ્કૂલ ખાતે સવારે 9:00 થી 11:30 સુધી યોજવામાં આવશે. જેની નોંધ વાચકોને લેવાનું પુસ્તક પરબ ટીમ દ્વારા જણાવવામાં આવ્યું છે. અહીં 4000થી વધુ વૈવિધ્યપૂર્ણ પુસ્તકોનો ખજાનો વિનામૂલ્યે વાંચવા માટે ઉપલબ્ધ હશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments