Sunday, April 5, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiજડેશ્વર મહાદેવના આશીર્વાદ લેતા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

જડેશ્વર મહાદેવના આશીર્વાદ લેતા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

મોરબી : મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના જડેશ્વર ખાતે આવેલા જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવના દર્શન કરી પાણી પુરવઠા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ધન્યતા અનુભવી હતી. તેમણે સ્વયંભૂશ્રી જડેશ્વર મહાદેવના ચરણે દેશ દુનિયાના દરેક વ્યક્તિ માટે શાંતિ, સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments