Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના જાણીતા પત્રકાર સુરેશ ગોસ્વામી ના પૌત્ર ને પત્રકાર અલ્પેશ ગોસ્વામી ના...

મોરબીના જાણીતા પત્રકાર સુરેશ ગોસ્વામી ના પૌત્ર ને પત્રકાર અલ્પેશ ગોસ્વામી ના પુત્ર હરશિવગીરી નો આજે જન્મદિવસ

પત્રકાર પરિવાર ના લાડકવાયા પુત્ર ને સજનપર ના ભાણેજ હરશિવગીરી નો જન્મદિવસ

મોરબીના સીનયર પત્રકાર અને કુલછાબ ના બ્યુરોચિફ  સુરેશભાઈ ગોસ્વામીના પુત્ર ને મોરબી કચ્છમિત્ર ના પત્રકાર અલ્પેશગીરી ના લાડકા પુત્ર હરશિવગીરી નો  (શ્રાવણ માસના પ્રથમ દિવસને સોમવારે તા ૫-૮-૨૦૨૪ ના રોજ ભગવાન ભોળાનાથને કુળદેવી ની કૃપાથી જન્મ થયો છે) આજે તારીખ ૫-૮-૨૦૨૫ તેનો પ્રથમ જન્મદિવસ છે તેમના જન્મદિવસે દાદા સુરેશભાઈ,દાદી રેખાબેન, મોટાંબાપુ દિપકગીરી, પિતા અલ્પેશગીરી,માતા દીપ્તિબેન સહિત ફઈ પાયલબેન,ફઈ હેતલબેન,મોહિતપરી,અંજલી,યુવરાજ,જેનિલ,પાર્થ, મનાલી, અને નાના અશોકવન,નાની દિનાબેન,મામા જયરાજવન,માસી સપનાબેન,માસા પારસગીરી, મોટોભાઈ દેવાંશ ને સજનપર વન પરિવારે જન્મદિવસ ની અંતરના ઉમળકે શુભેચ્છાઓ સાથે શુભકામનાઓ પાઠવી છે સગા-સંબંધીઓ સ્નેહીઓ મિત્રો એ સાથે શુભેચ્છા ની વર્ષા કરી રહી છે હરશિવગીરી નો પ્રથમ જન્મદિવસ હૈયા ના ઉમળકા ને હર્ષોલ્લાસ ને ભવ્ય સજાવટ સાથે શાનદાર આયોજન કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments