Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiશનાળા નજીક કાર અને માલવાહક રિક્ષા વચ્ચે ટક્કર, સદનસીબે જાનહાની નહિ

શનાળા નજીક કાર અને માલવાહક રિક્ષા વચ્ચે ટક્કર, સદનસીબે જાનહાની નહિ

મોરબી :આજરોજ મોરબી-રાજકોટ હાઇવે પર શનાળા ગામ પાસે જે મેડિકલ કોલેજ બને છે તેની પાસે આજે એક કાર અને માલવાહક રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મળતી વિગતો પ્રમાણે કારચાલક ઓવરટેક કરવા જતા સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર અને રીક્ષા રસ્તાની નીચે ઉતરી ગયા હતા. જોકે સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હોવાની માહિતી મળી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments