Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના જાંબુડિયા ગામે બે ટ્રક વચ્ચે અકસ્માતમાં થોડીવાર માટે ટ્રાફિકજામ

મોરબીના જાંબુડિયા ગામે બે ટ્રક વચ્ચે અકસ્માતમાં થોડીવાર માટે ટ્રાફિકજામ

મોરબી : નેશનલ હાઇવે પાસે જાંબુડિયા ગામ નજીક બે ટ્રક વચ્ચે આજે સાંજના સમયે અકસ્માત સર્જાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. સર્વિસ રોડ ઉપર સર્જાયેલા આ અકસ્માતમાં એક ટ્રકની કેબિનનો બુકડો બોલી ગયો હતો. જો કે કોઈને ઇજા પહોંચી છે કે નહીં તે અંગેની વિગતો હજુ સામે આવી નથી. આ અકસ્માતને પગલે થોડી વાર માટે સર્વિસ રોડ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments