Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiબ્રહ્માકુમારીઝના બહેનોએ સબજેલના કેદીઓ અને જેલ અધિક્ષકને રાખડી બાંધી રક્ષાબંધન ઉજવી

બ્રહ્માકુમારીઝના બહેનોએ સબજેલના કેદીઓ અને જેલ અધિક્ષકને રાખડી બાંધી રક્ષાબંધન ઉજવી

મોરબી : રક્ષાબંધનના પાવન પર્વ પર બહેન પોતાના ભાઈને રાખડી બાંધી ભગવાન પાસે ભાઈની રક્ષા અર્થે પ્રાર્થના કરે છે. આવા પાવન પર્વ પર બ્રહ્મા કુમારીઝ મોરબીની બ્રહ્મા કુમારી બહેનો દ્વારા મોરબીની સબજેલના તમામ કેદીઓને રાખડી બાંધવામાં આવી હતી. ઉપરાંત જેલના અધિક્ષક બી.બી પરમાર તથા અન્ય પોલીસ અધિકારીઓને પણ બી.કે. આયુષી દીદી, કુમારી હરસિદ્ધિએ રાખડી બાંધી રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments